Municipal Leadership

Prachi P. Doshi
CHEIF OFFICER

BHAVESHKUMAR B. PATEL
PRESIDENT
Important Notifications & Circulars
Gandevi Nagarpalika Website is Live
Serving with Pride
Posted: August 1, 2025Public Holiday
Our Leadership Team

Prachi P. Doshi
CHEIF OFFICER

BHAVESHKUMAR B. PATEL
PRESIDENT
Ward 1

SHRIMATI SARIKABEN S. PATEL

SHRIMATI BHAVNABEN A. PATEL

SHREE PRANLAL K.PATEL
Ward 2

SHRIMATI BHANUBEN R. PATEL

SHRIMATI JIGISHABEN R PATEL

SHREE RAVUBHAI B. PATEL

SHREE CHANDRAKANT Y. GAAJUL
Ward 3

SHRIMATI REKHABEN G. HALPATI

SHRIMATI MUMTAZ I. RANGREJ

SHREE AMITKUMAR D. GAJJAR

SHREE IDRISH G TAI
Ward 4

SHRIMATI PUSHPABEN K. GARANIYA

SHRIMATI SANGITA M. KAYASTHA

SHREE DHARMESHKUMAR S. HALPATI

SHREE KALPESHKUMAR A. DHIMMER
Ward 5

SHREE ASHABEN M. TAILOR

SHRIMATI SARASHVATIBEN G. PATEL

SHREE NIRAVKUMAR A. SAGAR

SHREE PINAKIN P. PANDYA
Ward 6

SHRIMATI MANISHABEN H TALAVIYA

SHRIMATI HAFSANABIBI S. MUJAVAR

SHREE KEYUR K. VASHI

SHREE RIZVAN S.SAIKH
ગુણવંતી નગરી ગણદેવી
જય હો ! ગણદેવી ગામ
ગણદેવી ગુણવંતી નગરી "ગુણદીપીકા” નામ. સંસ્કૃતિ, શિક્ષણ, સાહસ ભર્યા છે ઠાંસોઠાસ, ગુણદિપીકા-ગણદેવીનો છે ભવ્ય ભૂતકાળ, . વિધ વિધ સંસ્થાઓની પ્રવૃતિઓથી શોભે છે ગામ,
જય હો ! ગણદેવી ગામ
તાપીદાસની શરાફી પેઢી, જાગીરદાર દેસાઈ
વહાણો બાંધતા વાડીયાને સઢ સીવતા ગઝદર, ઝીણું મલમલ વણાટ ખત્રીનું, ભુરા રંગ એક્ષપર્ટ, વાસણ કસબી કંસારાને દરીયા ખેડ ઢીમ્મર,
જય હો ! ગણદેવી ગામ
ખેતી અનાવિલ-હળપતિ, ને છીપાઓનું બાંધકામ વેપારીઓની પેઢીઓ અને કર્મકાંડી બ્રાહ્મણ હોમ, વર્તમાન પણ, ગણદેવીનો એવોજ છે ઉજ્જવલ, કૈં કેટલી પ્રવૃત્તિઓ ચાલી રહી છે અવિરત,
જય હો ! ગણદેવી ગામ
લાયન્સ, રોટરી, સીનીયર સીટીઝન, વિચારવૃંદ, સોશ્યલગૃપ, મહિલા ક્લબ, તુળજાભવાની, ગાયત્રી, અવધૂત સત્યસાઈ, કૈવલ્યધામ, રામજીમંદિર, સર સી.જે., લાયબ્રેરી, વિકાસ, અપાસરો, વૈષ્ણવ હવેલી, પ્રણામી, નિલકંઠ, સ્વામીનારાયણ.
જય હો ! ગણદેવી ગામ
ગણદેવી કસ્બાનો જુનો ઈતિહાસ
મિ. કર્લાઇલ કહી ગયા છે. દરેક ગામને નામ હોય છે. જે નામ પાછળ કોઈ ને કોઈ વિશેષતા કે મહત્તા હોય છે. ગાયકવાડી રાજ્યમાં નવસારી પ્રાંત એ મહારાજાનો પ્રિય વિભાગ હતો. અને તેમાં નવસારી પછી બીજું મહત્વનું સ્થળ હતું ગણદેવી. આજે ગણદેવી નગર પંચાયતના ૧૦૦ વર્ષ ઉજવાય છે. તે પરથી જ આ નગરની પૌરાણિક્તાને ખ્યાલ આવશે. આઝાદી પછી જુનુ ઘણું ભુલાતુ ગયું છે. એના રેકોર્ડ નોંધ નાશ થયો છે. અથવા લાયબ્રેરીમાં ઉધઇ દ્વારા નાશ થયો છે. નવી પેઢી વાંચનથી દિવસે દિવસે વિમુખ થતી જાય છે. ત્યારે ગણદેવીની તવારીખ જુના ઇતિહાસ પુસ્તકો અને સર્વસંગ્રહ દ્વારા અત્રે રજુ કરું છું. ગણદેવી નામ ધાર્મિક પ્રભાવ અને સંસ્કારવાળુ લાગે છે. તવારીખે નવસારી પુસ્તકની નોંધ મુજબ એનું મૂળ નામ સંસ્કૃત શબ્દ મુજબ “ગુણદીપીકા” હતું. કોઈ પણ શુધ્ધ નામ કાળક્રમે લેંકજીભે કે ગામઠીભાષામાં બગડતું રહે છે. તેને 'અપભ્રંશ' કહેવામાં આવે છે. આમ ગુણદીપીકાનું અપભ્રંશ “ગણદેવી” બન્યું છે. બીજી એક કિવદંતી આજ પુસ્તકમાં નોંધી છે કે, નવસારીના પીર સૈયદ સાદાત ઉર્ફે તુર સતાગરના ચમત્કારિક જીવનના પ્રભાવથી પ્રભાવિત થઈ જંબુદ્વિપના રાજા સુરચંદ જે નવસારી રહેતા હતા. તેમણે પોતાની દીકરી પાલણદેના લગ્ન સૈયદ સાદત સાથે કરાવેલા આ લગ્ન પ્રસંગે નવસારીથી ગણદેવી સુધી ૧૨ ગાવને લાંબો મંડપ બાંધવામાં આવેલો જેને છેડો ગણદેવીમાં હતો. અને તે રોશનીથી શણગારેલો. આ શણગારનો છેડો પણ ગણદેવીમાં હતો તે જોવા આવનારાં બોલતાં હતાં “ગ* દેવી” (ગંદુઈ એટલે રોશની) જોવા જઈએ અને તે પરથી ગણદેવી નામ પડયું. ગણદેવી નવસારી જેટલું જ જુનુ મહત્વનું ધામ છે. ઘણા એને પવિત્ર સ્થળ-ગુણુદેવીનું ધામ માનતા હતા ને નારી શક્તિ ગુણદેવીના નામ પરથી "ગણદેવી” નામ પડયું. પુરુષ દેવતાના નામ પરથી ગણદેવા નામ પડેલું હતું. આમ પણ માનવામાં આવે છે
સંપ્રદાયોના અવશેષો અલબત્ત ધાર્મિક સ્થળોનો મેળા અને વિવિધ ધર્મની વિવિધ શાખા પ્રશાખા અહીં આજે પણ છે. હિંદુ ધર્મ એના વિવિધ પંથો જેવા કે, વૈષ્ણવ, કબીરપંથી, રાધાવલ્લભ, સંપ્રદાય વગેરે હતા. જેનો પણ હતા. પારસીઓની નોંધનીય આગળ પડતી વસતી હતી. મુસલમાનો અને તેમાં ખાસ વણકર પ્રજા અહીં વસી હતી. આ કસબાનો મુખ્ય ધંધો ખેતી હતો. પછી બીજો નંબર હુન્નર અને કળાનો આવે છે. ઈતિહાસ કહે છે કે “૨૫૦ વર્ષ પર ગણદેવીનું વણાટકામ ઘણું ઊંચા પ્રકારનું ગણાતું. આ ધંધાને વિકસાવનારી મુખ્ય ક્ષત્રિય પ્રજા છે. અને સાથે ભાવસાર પ્રજાએ રંગકામ છાપકામને ઉ-તેજન આપ્યું હતું. આ બંને પ્રજા આજે પણ આજના યુગ મુજબ આ ધંધો ચલાવે છે. વિલાયત મોકલવા માટે અંગ્રેજની કોઠીવાળા સુરતથી અહીં માલ ખરીદવા આવતા હતા. ગણદેવી આ ઉદ્યોગ પર અભિમાન કરી શકે છે કે, એક અંગ્રેજ ડો હાઉ વણાટકામ શીખવા માટે ગણદેવી આવેલો. વરાળયંત્રો અને પરદેશી માલ આવતા આ ધંધો તૂટી ગયો. અહીં કાપડ વણવાનો, રંગ કરવાનો ને નકશી કાઢવાનો ઉદ્યોગ પણ ચાલતો. આમ ગણદેવીની ખ્યાતિ પરદેશ સુધી પહોંચી હતી
Departments
Water Works Department
Services: New water connections, water bill payment & inquiry, water quality testing, leak complaint registration, pressure boosting services.
Incharge: Dhaval A. Patel
Fire Department
Services: fire safety inspections, emergency fire services, fire safety training, equipment testing.
Incharge: Pinnal R. Patel
Gumasta License Department
Services: Gumasta License is a registration required for doing any kind of business in the state of Gujarat. under the Gujarat Shops and Establishment Act.
Incharge:
Tax Department
Services: Property tax assessment, online tax payments, trade license registration, property transfer, tax exemption applications.
Incharge: Shaileshkumar Patel
Sanitation Department
Services: Waste collection services, public health programs, sanitation inspections, vector control measures, health awareness campaigns.
Incharge: Dhaval A Patel , Bhavesh Dhimmar , Dhrumil Patel
Public Department
Services: Road construction & maintenance, street lighting services, drainage system management, park & garden maintenance, traffic management.
Incharge: Dhaval P. Rathod
Social Welfare Department
Functions: uplifting marginalized communities through education, healthcare, and social security programs.
Incharge: Dipatiben N. Patel
Drainage Department
Services: New water connections, water bill payment & inquiry, water quality testing, leak complaint registration, pressure boosting services.
Incharge: Dhaval A. Patel
Administration Department
Services:The administration department is responsible for managing the essential support functions that ensure smooth operation of an organization or business
Incharge:Shaileshkumar Patel
Birth-Death and Marrige Registration Department
Services: birth registration, death registration, marriage registration, and other vital statistics services.
Incharge:Rajesh Kumar Patel
Light Department
Services: All type of street lighting services.
Incharge:Rajesh Kumar Patel
Send us a Message
Location Map
Photo Gallery
Explore our community through these beautiful moments and significant events that showcase the spirit and development of our municipality.
Statue
Gates
Others
Birsa Munda Bhagvan Udhyan
Water Plant
Fire Station
Amrut Vatika
Photo Gallery
Explore our community through these beautiful moments and significant events that showcase the spirit and development of our municipality.